હાય, માતૃભારતી પર આ વાર્તા 'એક પહેલ...' વાંચો
https://www.matrubharti.com /book/19864253/ek-pahel">
https://www.matrubharti.com /book/19864253/ek-pahel
"એક પહેલ...", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
*****
આ "એક પહેલ..." વાર્તા એક એવી દિકરીની છે જે પોતાના માતાપિતાની અળખામણી દીકરી છે. એ છતાં પણ પોતાના માતા પિતાની સેવાને એણે પોતાનું સપનું બનાવ્યું અને એને સાર્થક પણ કર્યું. એ સમાજને એક નવી દિશા બતાવી પોતાનું ઘર તારે છે. એનો દ્રઢ સંકલ્પ અને નવો દ્રષ્ટિકોણ આ સમાજની એવી દરેકે દરેક દીકરીઓને અર્પણ જે આવીજ રીતે સમાજને ક્યાંક ને ક્યાંક રાહ ચીંધે છે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...