આલિંગન.......
હુ ફુલ બનીશ તો તુ પંતંગિયુ બની ને સ્પર્શ ને
મારું ધબકાર પર તુ તારા ધબકાર નો સ્પર્શ જોઇએ છે,
બોલ તુ આપીશ મને હુફાળુ આલિંગન,
મારે તો નદી ની જેમ તારા માં સમાવવું છે
મને આપીશ તારું હુફાળું આલીંગન........
આપણે મળીશુ ત્યારે આપણે એકબીજા ની સાથે
થોડી મસ્તી કરીશું પણ તું આ આજ ના દિવસ ને મને યાદગાર બનાવવા થોડી સહાય નહીં કરે
મને આપીશ તારું હુંફાળું આલિંગન.......
મને તો તારા ધબકાર પર કબજો જમાવવો,માત્ર તને સાંભળી તને નજીક થી માણવો છે, મને આપીશ તારું હુફાળું આલિંગન.......
મારે તો તારી પાસે બીજું કંઈજ નથી જોઈતું તમને સાંભળી જ રહેવું ને તમારી બાહો માં સમાઈ દિલના એક એક અવાજ ને નો સુર જીંદગી માં ભરવો છે, બોલ તું આપીશ ને હુફાળું આલિંગન.....
આ દિવસ ને યાદગાર બનાવવો ભગવાન પણ જોઈ ને શરમાઈ જાય કે ને બોલે કે તમે બંને ને મેં એકબીજા માટે જ સર્જયા છે, બોલ ને દિકા તુ મને આપીશ ને હુફાળું આલીંગન........
Shaimee oza