દૌડતી દુનિયા માં વચન માંગીશુ કે,
દુનિયા ની ભીડ મા છુટ્ટા નથી પડવુ,
ભાગતી એક બીજા ની જવાબદારી,
એમા સમર્થ સહભાગી સાથે રહીશુ,
સંઘર્ષો ની લડાઈ મા પ્રેમ ના હથીયારે,
વણસૂજ્યા કોયડા સૂલઝાવતા રહીશુ,
જો પડી જવાય આ દુ:ખ ની ભીંસ મા,
તો સુખ આપડે સાથે ખોળતા રહીશુ,
પ્રેમ ના બગીચા માં ફુલો ને રોપતા રહીશુ,
તુ છાંટજે લાગણી નુ પાણી સુગંધ વેણશુ,
હરતા ફરતા તુ ગોતજે એકાંત ની પળો ને,
આપડે શોધતા શોધતા ચરતા રહીશુ,
હમસફર બની જાય જો તુ છાંયડો ને,
વિજ બની જાય તડકો તો પડછાયો બનીશુ,?
#વિજુ_vp