જો તારી સુગંધ ને લખુ તો પછી
ગુલાબ નુ શું કામ છે...???
જો તને પ્રેમ ની ગઝલ કહું તો પછી
શબ્દો નુ શું કામ છે...???
જો નિરપેક્ષ તારી નયનો ને નિહાળુ તો પછી
સૌંદર્ય નુ શું કામ છે...???
જો શાંતિથી તારી વાતો સાંભળુ તો પછી
વિચારો નુ શું કામ છે...???
જો યુવા કવિ તારી માસુમીયત માણતો રહુ તો પછી
મૌસમ નુ શું કામ છે...???
-Miral Patel(Yuva Kavi)