જમ્મુ અને કાશ્મીર
ત્યાં રોજ કંઇ ને કંઇ છમકલાં થતા જ હોયછે વચ્ચે એકવાર સૈન્ય ને ત્યાંની જનતા વચ્ચે પથ્થર બાઝી ચાલી હતી ત્યારે ત્યાંની સ્કુલમાં ભણતી છોકરીઓ પણ પથ્થર બાઝી કરવા રોડ ઉપર ઉતરી આવી હતી..
પણ જયારે સૈન્ય તે છોકરીઓને પથ્થર બાઝી કરતાં પકડે છે તો તેમની ઉપર કોઇ કેસ કે જેલ નથી કરતી પણ તેમના પેરેન્ટ્સને બોલાવી ને સ્કુલમાં તેઓ પોતાના ભણતર ઉપર ધ્યાન આપે ને આવી પ્રવૃતિથી દુર રહે તેમ સમજાવીને તેમને પોત પોતાના પેરેન્ટ્સ સાથે ઘેર જવાની રજા આપે છે.
આવી છે આપણી દયાળુ ભારતીય સેના...
ગમે તેમ પણ સૈ ભારતીય છે ને સૈ ભારત દેશના નાગરિકો છે.