તૂ અને હું
મારાં શ્વાસમાં તું સમાયજા..
મારી યાદોમાં તું ઘુંટાયજા...
તારી વાતોમાં હું સમાય જાવ...
તારી વાતોની શુરુઆત થઈ જાવ...
શરૂઆત મેં કરી દીધી...
શમણું બની સમાયજા...
તારી આ વાતો ધનુષ બની જાય..
નીકળેલ એ તિર મેઘધનુષ બની જાય...
મેઘધનુષનાં તો સાત રંગ...
તું આપીશ કયો રંગ....
તું માંગે એ બધા તારા..
મારાં આ રંગ બસ તારા ..
તારી આ વાતથી હદય ધડકી ગયું....
એટકિ આવતા તૂટકી ગયું...
તારી આ વાતથી હું ઘવાયો..
ઘવાઇશ નહિ હું વીખરાય જાઈશ...
વીખરાઇશ નહિ મારામાં સમાયજા...