પ્રેમ એટલે શું. અઢી અક્સર નો શબ્દ. આ અઢી અક્સર ના શબ્દો માં કેટલી તાકાત છે. પ્રેમ એટલે એક બીજા પ્રત્યે ની લાગણી. પ્રેમ એક છોકરો કે છોકરો વચ્ચે થતો એવું નથી. માતા -પિતા, ભાઈ -બેહન. મિત્રો, બધા સાથે લાગણી નુ રૂપ એટલે પ્રેમ. પ્રેમ એવી વસ્તુ છે ને જે થાય છે અને એની લાગણી કરવા વાળું મળી જાય છે. પરંતુ એક છોકરો અને એક છોકરી જે એક બીજાને ઓળખતા પણ નથી, જયારે આ એક બીજા ના પ્રેમ રૂપી લાગણી માં બંધાઈ જાય છે ત્યારે તેને જીવન માં કાંઈ ખુશી મળી જાય છે. આજ લાગણી રૂપી પ્રેમ ને સાચવી રાખવા એક બીજા પર વિશ્વાસ ની જરૂર હોય છે, ત્યારે આ પ્રેમ સફળ થાય છે, એક બીજા વચ્ચે વિશ્વાસ નઈ હોય તો આ પ્રેમ શુ કામનો. જયારે એક વાર વિશ્વાસ તૂટે છે ત્યારે પ્રેમ એટલે કે લાગણી ઓ મારી પડે છે. એક બીજા થી અંજન વ્યક્તિ જોડે પ્રેમ થવો એટલે કેટલો વિશ્વાસ હોય તો આ થાય છે. પ્રેમ માં માણસ ત્યારે સાચો પડે છે. જયારે ગમેતેવી પરિસ્થિતિ માં એનો સાથ આપે છે. બાકી તો આ પ્રેમ કોઈ કામનો નથી.....