આજે છેલ્લા એક વર્ષથી સરકારે જાહેર કરેલી સહાયની રકમ માટેના ધક્કા ખાઈ થાકેલી શહીદ મેજર સૂર્યપ્રતાપસિંહની યુવાન વિધવા ભારતી પોતાના દોઢ વર્ષના દીકરાને આંસુભરી આંખે ઘરે લાવી આસપાસના ઘરે ઘરકામ કરવા નીકળતા આંખોમાં પોતાના બાળક્ને આર્મી યુનિફોર્મમાં જોવા ઇચ્છતી રહી..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)