હાય, માતૃભારતી પર આ શ્રેણી 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/novels/1805/anant-disha-by-rohit-prajapati
*****
5000+ ડાઉનલોડ વાહ.... અદ્ભૂત સાથ મળ્યો મિત્રો તમારો...
માત્ર 200 ફોલોઅર હતા ત્યારે આ વાર્તા લખવાની શરૂઆત કરી હતી ત્યારે એમ થતું કે કોણ વાંચશે ?
જ્યારે મેં મારો આવો વિચાર શેફાલી આગળ મૂક્યો ત્યારે તેણે મને કહ્યું કે, "તમે ખરેખર સારું જ લખો છો. તમને તમારા રીડર મળી રહેશે. બસ એક વાત નું ધ્યાન રાખજો એક વાર વાર્તા લખો પછી એ તમારી ના રહેતા વાંચકની થઈ જશે એટલે એમની પસંદ નો પૂરો ખ્યાલ રાખજો."
આ વાર્તા મેં દિલથી લખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. મને ખ્યાલ નહતો કે મને કેટલા નવા વાંચક મળશે ? પણ મારો એજ પ્રયત્ન હતો કે મારા જેટલા પણ વાંચક છે હું એમને સતોષી શકું. હવે મને લાગે છે કે હું મારા આ કાર્યમાં થોડા ઘણા અંશે સફળ રહ્યો છું.
અત્યારે 1700+ ફોલોઅર અને 5200+ ડાઉનલોડ...
અદ્ભૂત સાથ રહ્યો આ Matrubharti સાથે જોડાયેલા મિત્રો અને સ્નેહીઓ નો....
આમજ સાથ આપતા રહેજો...
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...