હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા - ભાગ - ૧૮' વાંચો
https://www.matrubharti.com/book/19863455/anant-disha-18
*****
વિશ્વા સમાજની ચિંતા કર્યા વિના એક ખૂબ જ હિંમત ભર્યો નિર્ણય લે છે. અને પહેલી જ વાર એવું બને છે કે અનંતને જ્યારે એની જરૂર હોય છે ત્યારે એને વિશ્વા ની જગ્યાએ એનો એક પત્ર મળે છે.
દિશા અનંત ઉપર ગુસ્સે ભરાઇને એને ઘણું બધું કહી દે છે જેના લીધે દિશાના પ્રેમ ની ચાહ રાખતા અનંત નું મન આહત થઈ જાય છે.
અનંતના મનમાં પોતાની યોગ્યતાને લઈને ઘણા બધા સવાલ ઉઠે છે.
વિશ્વા એ કયો નિર્ણય લીધો...? કે દિશા એ અનંત ને શું કહ્યું અને અનંતના મન પર આ બધાની શું અસર થઈ? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા વાંચો અનંત દિશા ભાગ ૧૯...
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...