Gujarati Quote in Thought by Damyanti Ashani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ છે મને ....
સંબંધોની લાગણીના તાર જોડતાં ટેલીફોન બૂથ પર ,
એક રૂપિયાને સિક્કે ય વાતો થતી બોલો ....
વાત ભલે થોડી થતી પણ....
ફોનના દોરડાં મારફતે લાગણી એકબીજાને કાને જાણે અડતી !!
આજે ફોનની અંદર જ બધા સંબંધો છે પણ કાંઈ 'અડતું ' નથી .
~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111074782
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now