જગત માં સપના વેચાય એટલા વેચો
પણ સ્વાભિમાન કદી વેચતા નહીં...રસિક દાદા..
રસિક નિર્મલ વઢવાણ. એક કવિ ને બેનમૂન લેખક..
ગીતા publication સાથેય ખૂબજ kaam કર્યુ ને પછી
ગુજરાતી ફિલ્મો મા અગણિત ગીતો કથા પટકથા અને dilouge.. લખ્યા....ગુજરાતી ફિલ્મો ને એક વડીલ Writer ની ખોટ હમેશાં રેહસે
આજે તેવો આપડી વચ્ચેય નથી. ભગવાન એમની આત્મા ને શાંતિ આપેય. ૐ શાંતિ