એક બીજાની કાપવામાં (પતંગ) આકાશ આખુ ભરાઈ છે, કાપવા હતા પંથ અને કંઠ (પક્ષી) અહિં કપાય છે.....
ભુલી ચારો,ઘાંસ ને પ્લાસ્ટિક પ્રાણીઓ ખાય છે. માનવતા ની મોજ માં નીરદોષ ઘણાં હણાઈ છે..
બધા પાપ નાથવા અહિં મુરતી ઓ પુંજાય છે, જીવ માત્ર ની દયા અહીંયા ક્ષણે ક્ષણે વેચાઈ છે.
કાપવા હતા પંથ અને.......(1)
પર્યાવરણ ના રક્ષણની વાતો મોટા મોઢે થાય છે, પણ પીઠ પાછળ આખે આખુંય પર્યાવરણ તણાઈ છે...
કાપવા હતા પંથ અને.......(1)
ઉતરાયણ.. દાન..
✍️M. A. Gauswami