જો તું મુસ્કુરાઈ જાય,
તો મને મહેકની શું જરૂર છે!!!
પણ જો તું જ મને મળી જાય,
તો મને બગીચાની શું જરૂર છે!!!
જો તું બોલાવી જાય,
તો મને દુનિયાની શું જરૂર છે!!!
પણ જો તું જ મને મળી જાય,
તો પછી મને મરવાની શું જરૂર છે!!!
જો બંધ આંખોમાં તું સમાઈ જાય,
તો જગત જોવાની શું જરૂર છે!!!
પણ જો તું જ મારામાં સમાઈ જાય,
તો પછી સાત જન્મની શું જરૂર છે!!!