કોઈ પણ વસ્તું તૂટે ને પછી જ તેનું નવસર્જન થતું હોય છે.. માણસ ની જીંદગી માં પણ આવું જ છે. ઘણી વસ્તુઓ તૂટી જતી હોય છે.. ક્યારેક માણસ પણ પૂરેપૂરો નીચવાય ને તૂટી જતો હોય છે. આવું થવાનું કારણ પણ એજ હોય છે કે નિયતિ માણસ ને તૈયાર કરે છે. તેના વ્યક્તિત્વ નું ઘડતર કરી એક આજના જમાના પ્રમાણે નવી system update કરે છે. life is a one time offers so live it or west it.. who you are...where are you.. what are you doing is not important but if you live beautiful and amazingly that's the point..