એક મિત્ર એ મને પુછ્યું.....
રોજ સવારે એક " સુવિચાર" સૌને
મોકલાવી " શુભ સવાર" પાઠવો છો,,
શું " મળે" છે તમને... ???

મેં "? હસીને" કહયું
" લેવું -દેવું" તો "વેપાર" છે...
વગર " અપેક્ષા" એ આપે તે જ તો
"પ્રેમ"છે વ્હાલા...???

? સુપ્રભાત ?

Gujarati Good Morning by Modhwadiya Vipul : 111064339
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now