ઢળતી સાંજ રાતને ફરિયાદ કરતા કહે છે કે રાત તું મારી આટલી ખીલતી સુંદરતા ને શું કામ ઓલવી નાખે છે રોજ તારા અંધકારથી...!!!?ત્યારે રાત ખૂબ સરસ જવાબ આપે છે ને કહે છે કે સાંજ તું ખુદ તારા સૌંદર્ય થી નજરાઇ ના જા ને એટલા માટે ને,, આમ પણ તું બસ આમ જ ખીલ્યા કરીશ તો અંધકાર ને અજવાળા નો ભેદ ક્યાંથી રહેશે...!!!!?!!!
Moral..:-ક્ષણે ક્ષણ ને જીવવાની કોશિશ કરવાની આગળનું વિચારી ને ભેગું કરવામાં સારી પળો ને ક્યારેય ના ગુમાવવી.
-Hina modha