Hi, mb friends,
હું એક એવી સ્ટોરી લઇ ને આવી રહ્યો છું,જેનું ટાઇટલ તમને,થોડું વિચિત્ર લાગશે પણ,ખુબ જ મનોરંજન અને જીવન ઉદ્દેશય ભરી વાર્તા હશે.જેનું નામ છે.
????????
"એક કિસ સવા લાખની"
happy ending?
એક તોફાની છોકરો તેના મિત્રો સાથે રહીને રોજ આવતી જતી છોકરી ને હેરાન કરે છે,લોકો ને ત્રાસ આપે છે.ધમાલ મસ્તી કરે છે. પછી તેના જીવન માં એક એવી છોકરી ભટકાઈ છે,જે દેખાવ માં ખુદ સુંદર અને સ્વભાવે નિર્મલ હોય છે,આ તોફાની છોકરો તેને જોઈ ને ભાન ભૂલી જાય છે અને ખુલ્લા રસ્તા પર તે છોકરી ને કિસ કરી બેસે છે,એની પછી શરૂ થાય છે,એકશન ડ્રામા,અને અનહદ પ્રેમ ની તડપ.
બહોત જલ્દ આપની સમક્ષ આવી રહી છે.
માતૃભારતી,માતૃભારતી,અને સ્ટોરી મીરોર.ની apps પર.
દિનેશ,પરમાર"પ્રતીક"