ભણવુ અને ભણાવવુ એ જ છે જિંદગી મારી.
તુ પાળે એમ જ મોટુ થાવુ મારે એ જ છે જિંદગી મારી.
પ્રેમ ખુબ કરીયો છે તે મને હવે વારી આવી છે મારી.
દગો આપીને થઇ તુ બીજાની હવે મન લીધુ છે મે મારી.
ભલે તુ મને યાદ જ ના કર પણ દઇ દિધી છે તારી મારી.
જો તુ જીતે ને જા તુ રાજી તો લાવ હુ વારંવાર હારુ.