હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861254/
દિશા પોતાના ભૂતકાળના પ્રેમને યાદ કરી અનંતને પોતાનો ભૂતકાળનો પ્રેમ સ્નેહ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરે છે........
" સ્નેહ જે મારા માટે મારી જિંદગી છે! જેના વગર હું મારા અસ્તિત્વની કલ્પના પણ ના કરી શકું! જેની રાહમાં જ હું જીવી રહી છું! જેનાં વગર મારું અસ્તિત્વ ક્યારેય પૂર્ણતા ના પામી શકે... એ મારો "સ્નેહ"...!!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...