" અત્યારના રાજકારણીઓ અને પહેલાં ના રાજકારણીઓ માં આટલો જ તફાવત હતો " પહેલાના નેતાઓ વિવિધતા માં એકતાંનું સર્જન કરતા હતા ( અલગ અલગ વિભાજીત થયેલ લોકોને, સમાજો ને એક કરવાનું કામ કરતા ) જ્યારે અત્યારના નેતાઓ એકતામાં વિવિધતા નું સર્જન કરે છે (અલગ અલગ જોડાયેલા લોકોને સમાજને વિભાજીત કરવાનું કામ કરે છે ) "
Happy Birthday Sardar Saheb