ગરબો
રે આસો ની આજવાળી રાત રૂડી માં ગરબે ઝુમવા આવો ને બિરદાળી માં
હે ગરબો રે कोरयो તારી હાટુ રૂડી માં
મારી હા ટે ઝુમવા આવો ને બિરદાળી માં
હે વાતું જોતી મારી આંખો રૂડી માં
ઝટ ઝટ ઝુમવા આવો ને બિરદાળી માં
કુંકુમ કેરા પગલા થી પાવન કરો
ફર ફર ફરી ઝુમવા આવો ને બિરદાળી
માં
દર્શિતા બાબુભાઇ શાહ
૧૯-૯-૨૦૧૮
૧.૧૫ am