કેટલાક આંકડાઓ દિલને ગમતાં હોય, આજે મને ગમતો એક આંકડો મેં પાર કર્યો, સવારથી જે આંકડો જોવા માટે રાહ જોઈ રહ્યો હતો તે હમણાં સ્ક્રીન ઉપર આવી ગયો..9999 મારા કુલ ડાઉનલોડ માતૃભારતી ઉપર આજે પૂર્ણ થયા. હવે આ આંકડા ચારની બદલે પાંચ થશે. લખવાનો વધુ ઉત્સાહ જાગશે.
માતૃભારતી સાથે છેલ્લા 3 મહિનાની સફર ખરેખર અદ્ભૂત રહી છે. માતૃભારતી સાથે આ સાથ ક્યારેય હવે નહિ છૂટે. સફળતાનો યશ મારા શબ્દો સાથે મારા પ્રિય વાચકોને છે. વાચકોએ મારા શબ્દોની કિંમત સમજી અને મને આ લેવલ સુધી પહોંચાડ્યો. જેના માટે હું આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે...????????
આભાર માતૃભારતી ???
આભાર મારા વ્હાલા વાચકો ???