ગિરજા "ગિરનાર" જેવી છાતી છે... નરસૈંયો જેનો નાતી છે... આવે એ તરત ઉડાડી મુકવુ... કારણ કે "ઈશ્વર" પણ ગુજરાતી છે. આ સંસારમાં દેવાવાળાની કમી રહી નથી પણ આપવા વાળાની જ કમી રહી છે. દેવાવાળો દાતાર છે પણ આપવા વાળો જ કંજૂસ છે. માટે આપતા રહેવું ચાહે તે દાન હોય ધન, અન્ન, કે પ્રેમ કરૂણા, દયા, સત્ય હોય જે આપે છે તેને ઈશ્વર પણ દિલ ખોલીને આપે છે.