ચુમેં તને
-----------
તુજ લચક્તું જોબન પાલવે સરકે,
જોતા તુજ બિંદી કપાળે રવિ આથમ્ણે નમે..!
છે કાફીર જુલફો સહેલતી એમની ઢળેલ સાંજની,
ડોલે - નાચે - ચુમેં આવતા તુજ હોઠો કને...!!
છે કસ્તુરી કામિની કીકી કાળી કાજળ ભરી,
લજવાઈ એથી પરસેવા ખુશ્બુના ફૂલડે જમે...!!!
રાખે પણ કેટલો મલાજો તારા શરમના સેરડા,
માનીતો માદક મસ્ત પવન તુજ બુટીએ રમે...!!!!
કમળ કેરી કોતરેલ કેઢ કામણ કરતી કોમળ કંપે,
ચઢતી તુજ યૌવન મસ્તાની અલ્લડતા લુંભાવે મને...!!!!!
નાજુક નમણી ફરકી શું ? પાંપણ લોચને,
ઉડતી ધૂળે પ્રણય ભરી વાતલડી ઘૂમે વને....,!!!!!!
કેવા તો કર્યા હશે વરસાદ ની એ બુંદો એ '' ભમરા ''
ભીંજાતા તુજ હોઠ અંગ ઉપઅંગે થઈ પાનીએ ચુમેં તને ....!!!!!!!