એક જાત હિન્દુ ને એક જાત મુસલમાનમાં એટલો શો ફરકછે કે આપણે આટલો બધો હોહાપો આખા દેશમાં કરીએ છીએ!
બંને એક માણસની ફકત જાતો હોયછે બસ તેમના ધર્મ જ જુદાછે મુસલમાન નમાઝ પઢવા મંઝીદમાં જાયછે જયારે હિન્દુ પ્રથાઁના કરવા મંદિરમાં જાયછે...મુસલમાન માથે ટોપી પહેરેછે જયારે હિન્દુ માથે ટિલક ને ગળામાં માળા પહેરેછે પણ બંનેના દિલ એક જ હોયછે તે પણ માણસછે ને આપણે પણ માણસ છીએ ફરક કોઇ જ નથી પણ ફરક બંનેમાં આપણે જ ઉભો કર્યોછે આપણા મંદિરોમાં ભગવાનછે ને જયારે તેઓની મંઝીદમાં અલ્લાહછે
પણ જુઓ જરા આ ફોટામાં તેઓ પણ આપણા ગણપતિની પુજા આરતી એક હિન્દુની જેમ જ કરેછે તો શુ તમે આને કયો ફરક તમારી નજરે આપશો?