ખુબ ખુબ આભાર...
મારા MB ના મિત્રો, સ્નેહીઓ, પરિવારજનો...
આજે મારી બંને રચનાની સાથે સાથે ફોલોવર લિસ્ટ માં પણ સેંચ્યુરી વાગી ગઈ.... 100....વાહ ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું બૂક લખીશ અને આવો સાથ મળશે, અદ્ભુત સાથ, સ્નેહ, લાગણીઓ મળશે...
મારા ફેસબુક ગ્રુપ sweet Beat Frdzzzzz માં ૯૦૦૦ ફોલોવર છે છતાં આટલી લાગણીઓ ક્યારેય મળી નથી...
ખુબ ખુબ આભાર...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ....