#Confession #સ્વીકૃતિ
હું ઘણી વખત લોકોને સારૂં લગાડવા ખોટું બોલતો હોઉં છું. મને બીક લાગે છે કે એકદમ સાચું મોઢે મોઢે બોલી દેવાથી કદાચ મારા સબંધો એમની સાથે તુટી જશે અને ફરી જોડવા અઘરા બનશે. બહુ પ્રયતનો કર્યા કે આ વર્તન બદલું પણ ખૂબ ધીમેસુધારો થઈ રહ્યો છે.
એવુંય બને કે કોક વાયદો કર્યો હોય પણ મને ખબર જ હોય કે હું એ નથી પૂરું કરી શકવાનો તેમ છતાં સારું લગાડવા એ સમયે આ ઘડી વીતી જાય એટલે વાયદો કરી નાંખ્યો.
કહેવાય છે કે લખવાથી હળવા થવાય એટલે
#confession કરી લીધું.