હું તારી રાહ માં - 7
"જો સમાજનો દરેક માણસ અાવું વિચારે તો દુનિયામાં મહિલાઅો પર થતી ગુનાહિત પ્રવ્તિઅો અત્યાચાર નાબુદ થય જાય પણ અફસોસ સમાજ અાજે ભૈાતિક રીતે બદલાયો છે. પણ વિચારોથી તો અાજે પણ ધણો પાછળ છે."
~> મારા મત મુજબ સમાજના દરેક માણસના વિચાર બદલવાની શરુઆત અાપણા પોતાથી થવી જોયઅે પછી પોતાનો પરિવાર,પાડોસી અને ધીમે ધીમે સમાજના લોકો માં વિચાર બદલવાની શરુઆત થય ચુકી હશે પણ શરત માત્ર અેટલી કે પ્રયત્ન અને હિંમત અાપણે પોતાઅે કરવી પડશે. બધાઅે અેકમત થાશે તો ખાત્રી અાપું છું કે દરેક સમાજમાં અેક વિશાળ મહિલાસશકિતકરણ થશે.
https://www.matrubharti.com/book/19858461/