પિનકોડ 101 - સંપૂર્ણ
આશુ પટેલને અભિનંદન આટલી સરસ, ક્રાઈમ સસ્પેન્સ થ્રીલર નવલકથા લખવા માટે,
આશુભાઈ એ ફરી સાબીત કયુઁ કે અંધારી આલમ અને ક્રાઈમ ને લગતી થ્રીલર લખવામાં અત્યારે એમનું આગવું સ્થાન છે,
નોવેલ વિશે વાત કરું તો શરૂઆત બહું ઢીલી લાગી પણ જેવી એમાં આતંકીઓ ની એન્ટ્રી થઈ અને તરત જ સ્ટોરી પર પકડ આવી અને છેક સુધી ઉત્સુકતા જળવાઈ રહી,
આશુભાઈ એ કથાના તાણાવાણા બહું અદ્ભુત રીતે વણ્યાં છે, કેટલી બધી ઘટનાઓ સાથે બને છે પણ અદ્ભુત રીતે એનું વણૅન કરીને છેક સુધી રસ જાળવી રાખ્યો છે,
હજી સ્ટોરી ને ડીટેઈલીંગ આપી શકાયું હોત
https://www.matrubharti.com/book/12164/