મારો શું વાંક
અદભુત સ્ટોરી છે.
જે બીજાની સાથે કોઈ પણ રીતે ખરાબ કરે છે તેનું પણ સારું નથી થતું અને તેને એ ભોગવવું જ પડે છે.
માં કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સંતાનને કોઈ પણ ભોગ આપીને, આખી દુનિયા સામે લડી ને પણ ભણાવી ગણાવી ને મોટા કરે છે અને તેને ટોચ સુધી પહોંચાડે છે તે આ સ્ટોરી માં ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે
હું પાર્થ પટેલ
આ સ્ટોરી ખૂબ મઝાની છે
કહેવાતું હતું કે બાપ અને દીકરીનો પ્રેમ દરિયાથી પણ વિશાળ હોય છે પણ આજના યુગના અમુક કહેવાતા પિતાએ આ કહેવત પર લાંછન લગાડ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવે છે
https://www.matrubharti.com/book/19857651/