આ નાનકડી એવી જિંદગી ને તો દુલ્હન ની જેમ જીવાય
જે સાંજ પડતા જ પ્રેમ થી શરમાતી હોય ને કહે મને પ્રેમ કર
ને એ વહેલી સવાર ના આનંદ ભર્યા મસ્ત શણગારો થી સજતી હોય ને કહે મને આલિંગન આપ..
ને બસ જાણે મહેંદી ના રંગો ની જેમ અનોખા રંગો થી બસ રંગાયેલી જ રહે...ને કહે બસ આ રંગો થી તું મને હંમેશા રંગીન રાખ....
So go with flow ...Because life is unstoppable by soul...##
-Hina Modha