વચન વચન મે ફેર હે વચન પાળે એ વચન, બાકી હે ફોક
આ કામ સુરા નર ના કાયરના નહીં કામ,
લગ્નની આમ કોઈથી લાગે નહીં, લાગે તો આખો ભવ ઉતરે નહીં,
પછી હોય મારગ ખુલો કે હોય સાંકડી કાંટાળી કેડ..
લે એ મુકે નહીં, જુબાન આપી ફરે નહીં,
વફાદાર રહે કોઈ એક થી એ સતીનાર તું જાણ..
સીતા અહલ્યા કુતા મંદોદરી સાવીત્રી કે પછી મજબુર વચને દ્રોપદી કહેવાઈ સતી નાર
- Hemant pandya