1)ઉગતા સુરજની
લીધી લાલીમા
ધરા છે ઉજવલા
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
2) ડૂબતા સૂર્યથી ઍ
ઘોર નિરાશા
વિરહિણી છે ધરા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
3)
સૂરજ ચંદર ની
દોસ્તી અમર
શ્વાસોશ્વાસ.સમી
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
4)
નભ ચંદ્ર ને સૂર્ય
આંખમીચોલી
ખેલે હરહંમેશ
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
5)