Gujarati Quote in Poem by kirtan chheta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલાં છે આપણાં?

ચાલો ગણીએ... કેટલાં છે આપણાં?
ખરાં સંબંધો કે વાંદા કેટલા છે આપણાં?

જે પડછાયાં પણ બની જતા સમય આવતા,
જાણો ક્યારેક એવા માણસ કેટલાં છે આપણાં?

જેમ શબ્દો સાથ આપે તેમ સંબંધ સાથ આપે છે?
જાણો જલ્દી સાથ આપતાં સંબંધ કેટલા છે આપણાં?

આજકાલ ઘણાં મૌન પળનાં તાળાં છે આપણાં?
જુઓ ત માફીની ચાવીથી ખુલશે આ મૌન તાળાં?

કહેતાં હોય બંધાય સુખમાં ભૂલી જાય જગ આખું,
જુઓ ત્યાં એ જગની સાથે ઊભાં રહ્યાં છે આપણે?

જેની સાથે ખોટું થતું જોઈ શ્વાસ લેવામાં આંસુ છલકે,
જુઓ જરા મૌન રહી જો નારા કેટલાં છે આપણાં?

દિલમાં આવ્યા છતાં કહી ન શક્યા ગોતો એવાં છે કેટલા?
ને અજાણ્ય બની સલાહ વહેચશે એવાં છે કેટલા આપણાં?

'અહેસાસી' ને નહીં જોઇ શકાય આંખે આવું સમજે છે કેટલા?
જો સમજો છો તો લાગણીથી બોલાવો આવું માનશે થોડા આપણાં...

Dr Kirtan Chheta "અહેસાસી"

Gujarati Poem by kirtan chheta : 111984567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now