બેન્ક નું ATM CARD
બેન્ક નું ATM CARD મશીન માંથી કેશ કાઢવા માટે જ વપરાતું હોય છે પરંતુ બેન્ક નું ATM CARD માત્ર એટલા પૂરતું સીમિત નથી. કેશ વિડ્રોઅલ સિવાય ATM CARD નો કોઈ બીજો સહી ઉપયોગ થતો નથી
દરેક ATM CARD ઉપર 1 લાખ થી 50 લાખ સુધીના ઓટોમેટિકલી ઇન્સ્યોરન્સ હોય જ છે
અગર કોઈનું આકસ્મિક મૃત્યુ થાય અથવા એ કાયમી વિકલાંગ થઇ જાય તો બેન્ક એમના આ ઇન્સ્યોરન્સ ની રકમ એમને અથવા એમના પરિવાર ને સોંપે છે. બસ, તમારે બેન્ક માં જઈને એ ક્લેમ કરવો પડે...
SBI GOLD CARD - 4 લાખ નો ઇન્સ્યોરન્સ છે
PREMIUM CARD - 10 લાખ નો ઇન્સ્યોરન્સ છે
KOTAK MAHENDRA'S PLATINUM CARD - 50 લાખ નો ઇન્સ્યોરન્સ છે
જાણકારી ના અભાવ ને લીધે લોકો ક્લેમ નથી કરી શકતા
એટલે શક્ય હોય તો આ જાણકારી તમારા લોકો સુધી પહોંચાડો...
🙏🙏🙏