જીવનમાં સંતોષ હોવાનો મતલબ એ નથી કે,
ઘણી બધી વસ્તુઓ વગર ચલાવવું, પરંતુ જીવનનો ખરો અર્થ એ થાય છે કે, ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી પણ, કોઈપણ કારણસર એનો ઉપયોગ ના કરી શકીએ તો પણ આપણને એ વાતનું દુ:ખ ન લાગે.
ખાલી સંતોષ માની લેવો એનો બીજો અર્થ કે નિષ્કર્ષ એવું પણ કહી શકાય કે, આપણી આપણા મા-બાપ, આપણા સંતાનો, અને અન્ય સામાજિક જવાબદારીઓથી આપણે આર્થિક બાબતમાંથી આપણે આપણો હાથ અધ્ધર કરી રહ્યા છીએ.
- Shailesh Joshi