આપણામાં જ્ઞાનની માત્રા કેટલી છે ?
એ Actual જાણવું હોય તો,
શક્ય એટલાં મૌનથી મોટું,
બીજું કોઈ સાધન નથી, અને હા,
એની સાથે સાથે જો આપણે
આંખ અને કાન ખુલ્લા રાખીશું
તો એ વાતનો આપણને
વિશ્વાસ પણ આવવા લાગશે.
માટે એમ પણ કહી શકાય કે,
જ્ઞાનનું સાચું પ્રમાણ શબ્દો કરતાં
કર્મોથી ઝડપી જાણી શકાય છે.
- Shailesh Joshi