પહેલા પાપ કરો અને પછી પુણ્ય કમાવવા માટે તીર્થયાત્રા ઉપર જાઓ એટલે પાપ તો ધોવાઈ જશે એવું માનનારા લોકો પાપા ધોવા પછી પણ પુણ્ય તો નથીજ કમાઈ શકતા,કારણકે પુણ્ય તો પાપ ધોવા કરેલા એટલે સરવાળેતો હતા ત્યાના ત્યાજ આવી જાવ.ઓહો!
પણ જો પુણ્યજ કમાવવું હોય તો કોઈ પાપ થાય એવા રસ્તે જવાનુંજ ટાળો પુણ્ય આપોઆપ મળી જશે. કોઈ યાત્રાધામ જવાની જરૂર પડશે નહીં
અંતરની દ્રષ્ટિએ.
- Rinall