✍️ . . . . .
_*મૃત્યુ પછી માણસ કોઈને નડતા નથી,*
_*છતાં તેની બધી વીધીઓ થાય છે*
_*પણ...*
_*જીવતો માણસ નડે એની કોઈ વીધી નથી.!!!*
After the death, the man is no more troublesome, yet we do lot of rituals behind and for him;
but when he is alive we can't do any rituals even if he is troublesome.
*****
_*સમજાય તેને વંદન*
🙏 🪷 🌹 🪷 🙏