થોડી થોડી ઠંડી શરૂ થઈ ગઈ છે,
*શિયાળા ના એકદમ સરળ ઉપાય*
૧૦ મિનિટ સવારે @ ૮ વાગે સુરજ ને તમારા દર્શન આપવા.
સવારના નાસ્તા સાથે બે ખજૂર લેવી.
ઠંડી સામે રક્ષણ માટે શરીરને માફક આવતું હોય તો દિવસ દરમિયાન હુંફાળા પાણીની બોટલમાં થોડી સૂંઠ ઉમેરી પાણી પીવું.
શરીરને માફક આવતું હોય તો જમ્યા પછી એકાદ લવિંગ મોઢામાં રાખો.
રાતે સૂતી વખતે ઓછા ફેટ વાળું દૂધ અથવા હૂંફાળા પાણીમાં હળદર અને બે કાળા મરી લેવું.
અને છેલ્લો ઉપાય
*કંઈક ના સમજણ પડે તો ગોદડું ઓઢીને આખો દિવસ સુઈ જાવ.*😂😉😂😂😃😃