પાનું ઉથલાવ અને જો,
પ્રકરણમાં આગળ શું છે ?
એક-એક લીટીએ,
શબ્દે-શબ્દના મર્મની પાછળ તું છે.

વિષય બદલવા તારે પુસ્તક બદલવું પડશે, Nidhi
મારા ગમતાં સંગ્રહની તો બહાર જ રખડવું પડશે.

નાહકનો હેરાન થા માં,
અળગો થઈ તું આમ જા માં,
ખુલ્લાં આકાશ, ને સાથે મધુવન રાખ્યાં છે મેં,
કોઈના પિંજરે તું પોરો ખા માં.

ચારેકોર નજર ફેલાવ...
દુન્યવી ભ્રમજાળ શું છે ?
ક્યાંક અટકે તો... યાદ રાખજે...
"મારી રગેરગની આગળ-પાછળ તું છે."

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111821521
Nidhi_Nanhi_Kalam_ 2 year ago

આભાર🌼 ચોક્કસ🤘🏻

Rizwan Multani 2 year ago

ખુબ સરસ

shekhar kharadi Idriya 2 year ago

वाह क्या बात है बहुत खूब

Darshana Hitesh jariwala 2 year ago

ખૂબ જ સરસ 👌👌

Rushil Dodiya 2 year ago

જીવનનું કંઇક એવું પ્રકરણ હતું હાથમાં ગુલાબ નજરમાં રણ હતું પાનું ફેરવ્યું ને વિષય બદલાઈ ગયો પૃષ્ઠ જોતો રહ્યો એ જ કારણ હતું મને યાદ રહેશે એ બધી જ પળ મિલન ગમે તેવું જ્યાં પણ હતું

Jay _fire_feelings_ 2 year ago

વાહ,, 😢👌👌👌 કે જીદ છે હવે તો, જીવ જાય ત્યાં સુધી જંખુ તને, jay,, પછી ભલે તું પૂર્ણતઃ મળે, કે નાં મળે કદી મને..!!! ☝️ આ બે લીટી તો ચોક્કસ જોડજો..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now