આજે ગુરુપૂર્ણિમા ના દિવસે જીવન ની પાઠશાળા માં

જેમની પાસે થી જીવન જીવવાનો માગૅ અને યોગ્ય

માગૅદશૅન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે

ગુરુ ના સ્થાને છે, તે સૌને મારા અંત:કરણથી શતશત નમન

અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 🙏🙏🙏

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111818635
Ghanshyam Patel 2 year ago

🙏🙏🙏🙏🙏

Ash 2 year ago

Tamne pan 🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now