રોમ રોમ સૂર સરવાણી ફૂટતી,
તારી "અનોખીપ્રિત", કમલ હૈયે વસતી...
સ્પર્શવા જાઉં તો ચંચળ હરણી સમ ઊછળતી,
શમણામાંય આમ સંતાકૂકડી રમતી...
હામ મળતી તારી હંમેશ, હેમવતીના પતિ,
રહે મિલનની પ્રતિક્ષામાં ઉત્તરોત્તર નિખરતી...

Gujarati Blog by Kamlesh : 111675500
Kamlesh 3 year ago

ધન્યવાદ વર્ષાજી....!!!

Kamlesh 3 year ago

ધન્યવાદ શેફાલીજી!!!

Kamlesh 3 year ago

ધન્યવાદ યક્ષિતાજી!!!

Yakshita Patel 3 year ago

ખૂબ જ સુંદર રચના...👌👌👌👌👌

Kamlesh 3 year ago

ધન્યવાદ સોનલજી... લાવવાનું ક્યાં આવે જ... જ્યાં હું ત્યાં એ અને જ્યાં એ ત્યાં હું... બંન્ને એકબીજાના પૂરક...

Kamlesh 3 year ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ દેવેશભાઇ....

Sonalpatadia Soni 3 year ago

વાહ..અનોખીપ્રીત ને લાવ્યા ખરા...

Devesh Sony 3 year ago

Ahhhaaaa... Kya baat... 👌👌

Kamlesh 3 year ago

ધન્યવાદ અલ્પાજી....

Kamlesh 3 year ago

ધન્યવાદ ભાઇ!!!

Kamlesh 3 year ago

ધન્યવાદ જીજી....

Kamlesh 3 year ago

ધન્યવાદ વર્ષાજી!!!

Kamlesh 3 year ago

ધન્યવાદ ભાઇ!!!

shekhar kharadi Idriya 3 year ago

અત્યંત હૃદય સ્પર્શી..

Kamlesh 3 year ago

ધન્યવાદ ગીતાજી...

Parmar Geeta 3 year ago

આ,, હા 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now