એક વાર સપનમાં મળીશું એ વાત ને વિચારી જલ્દી નિંદર ની ચાદર ઓઢી લઉ છું.
ક્યાંક ઠંડીમાં નીંદર ન બગડે એટલે તો ચાર ચાર ધાબડા ઓઢી લઉ છું.
નર

-Naranji Jadeja

Gujarati Good Night by Naranji Jadeja : 111635616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now