ઝગડો કરી હક કરું છું,
સ્વજન માની સ્નેહ કરું છું.
થાય ભૂલ તો ટકોર કરજો,
સંબંધમાં કાયમ જતું કરું છું.
#ઝઘડો

Gujarati Shayri by Ravina : 111560338
Ravina 4 year ago

સલાહ તો બીજા માટે જ હોય ને..😆

પ્રભુ 4 year ago

વાહ મિચ્છામી દુકડમ.. emm✍️👌

Bhavesh 4 year ago

વાહ👌👌..બીજાને ટકોર કરવાની અને પોતે દંડા લઈ ફરે

ધબકાર... 4 year ago

વાહ... વાહ... ટકોરી નાખીશું...☺️

Shefali 4 year ago

વાહ.. જીગરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now