તપી છે ધરતી કૈંક
પ્રક્રુતિ ગરમાંય છે,

ભીંજાય છે ખોયડાં
માનવી શોષણ કરતો જણાય છે,

વાયરો ક્યાં નમે છે અણસમજુ સામે
સમજદારી ક્યાંક ધરા પર ખોવાય છે.

Gujarati Hiku by Saurabh Sangani : 111558086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now