જો મેચ અગર દર્દની છે....
તો ચલો એને હરાવી નાખીએ

મુશ્કેલ તો બધુ જ છે અહીંયા....
ચલો આ કાળને પણ સજાવી નાખીએ

દર્દ તો રહેવાનું જ છે જીવનમાં....
ચલો તો પોતાના જ મુખને.....
જરા હસાવી નાખીએ

પોતાના સમયને તો પોતે જ બદલવાનો
છે...
તો કેમના શરૂઆત આજથી જ કરી નાખીએ...

#inspirational #motivation

By jayshree_Satote

Gujarati Motivational by jayshree Satote : 111545997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now