દરરોજ બપોરે 1:00 વાગે સિટી મારુ ઍટલે લગભગ 100 જેટલા પક્ષીઓ ભોજન કરવા આવી જાય. પણ તેમાની ઍક આ ખિસકોલી જરા જુદી આદત ધરાવે છે. તેને જ્યાં સુધી પગ પર બેસી ખાવાનુ ન આપો ત્યાં
સુધી તેને સંતોષ વળે નહી. અને ઍટલુ જે નહી તેને પંપાળવી પણ પડે.. ઍટલી આત્મીયતા થઈ ગઈ છે કે કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિથી જમે છે તેના લીધે ઘણીવાર લાંબા સમય સુધી તડકે બેસવુ પડે, પણ આવા મિત્રોસાથે ઍક અનેરા આનંદની અનુભુતિ થાય છે. ઈશ્વરનો આભાર કે ઍવા કાર્યો કરવા માટે મને પ્રોત્સાહિત કરે છે. આજ ખૂબ નજીકથી ફોટો લેવાનો અવસર પ્રાપ્ત થયો.....

#ખિસકોલી #પ્રભુ

Gujarati Religious by પ્રભુ : 111531141
SHILPA PARMAR...SHILU 4 year ago

સરસ.......👌👌

પ્રભુ 4 year ago

Thank you zalak ji🙏💐

પ્રભુ 4 year ago

Thank you very much kavitaji🙏💐💐

પ્રભુ 4 year ago

Thank you Dipti ji🙏💐💐

પ્રભુ 4 year ago

Thank you big brother 🙏💐💐

પ્રભુ 4 year ago

Thank you brother 🙏💐💐

પ્રભુ 4 year ago

ધન્યવાદ મોટાભાઈ🙏💐💐💐

પ્રભુ 4 year ago

Thank you Varsha ji🙏💐

પ્રભુ 4 year ago

ધન્યવાદ મોટાભાઈ🙏💐

પ્રભુ 4 year ago

Thank you ravina ji🙏💐💐

પ્રભુ 4 year ago

Thank you bhoomi ji🙏💐

પ્રભુ 4 year ago

ધન્યવાદ મોટાભાઈ🙏💐

પ્રભુ 4 year ago

Thank you 🙏💐

પ્રભુ 4 year ago

Thank you kamal🙏💐

પ્રભુ 4 year ago

Thank you brother..🙏💐

પ્રભુ 4 year ago

Thank you Geeta ji🙏💐💐

મોહનભાઈ આનંદ 4 year ago

પ્રેમ એટલે વિશ્વાસ..... નું ઉદાહરણ છે....

Parmar Geeta 4 year ago

અદ્ભુત..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now