લાગણીનું સરનામું

પૂછપરછ તો એમજ ઘણી ઘણી કરી,
ઘર-ઘર, દ્વારે-દ્વારે એજ વાત ફરીફરી,
પૂછતો રહ્યો સરનામું કોરી લાગણીનું,
કરતો રહ્યો કારનામું અધૂરી માંગણીનું
સન્માન મળશે, એવી સૌએ જાણ કરી,
પૂછતો રહ્યો સરનામું તોયે હું હરિફરી.
પહોંચ્યો હું આખરે એક મુકામ ભણી,
લાગણીનાં ધોધની જ્યારે ભાળ મળી..
તોડી દીવાલો શબ્દોનાં નાહક કોચલાની,
જાણી મેં કિંમત વીંટળાયેલા છોતરાની..!
ખુલ્યો ત્યારે હું આખરે મીઠી ધાર જેવું થઈ,
જોયો લાગણીનો ધોધ સાગરનો આકાર લઈ ..
કુદયો, છોડી બધી વાતો ને પછી પૂછવાનું શું?
વહયો 'સંકેત' લાગણીનું એક કાવ્ય થઈ,
પહોંચ્યો મુકામ, દોસ્તીનો મીઠો આધાર લઈ..

- કેતન વ્યાસ (સંકેત)

#પૂછપરછ

Gujarati Poem by Ketan Vyas : 111529309
Ketan Vyas 4 year ago

Ahi aajni link mukh chhu.. Plz give like.. https://quotes.matrubharti.com/111535527

Ketan Vyas 4 year ago

અઢળક likes અને comments માટે સૌનો ખૂબ ખૂબ આભાર.. આવી જ રીતે એક વધુ સહયોગની આશા સહ...... મારી પ્રથમ નવલકથા - નમ્રતાનાં જીવન, સપના અને લગ્નજીવનના અનુભવની કહાની... અચૂક વાંચશો જી... "શમણાંનાં ઝરૂખેથી # ૩૦k ચેલેન્જ #", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/series/hsogsm7cne4j?utm_source=android&utm_campaign=content_series_share વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Geeta 4 year ago

👌👌👌👌👍👍👍

Himu Vyas 4 year ago

🔥🔥🔥👌👌👌👌👌👌

54.Himadree Vyas 4 year ago

🔝🔝🔝🔝👌👌👌😳😳😳😳😳😳😳😳😳🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝👍👍👍👍👍👍👍

Takshashila Vidhyalaya 4 year ago

👌👌👌🔝🔝🔝👌👌👌

Himadree Vyas 4 year ago

👌👌👌👌👌👌👌👌👌👌👌

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Ketan Vyas 4 year ago

🙏Thank you🙏

Jayvant Bagadia 4 year ago

લાગણી નો આધાર લઈ કરૂ છું અભિનંદન આપને ભાર દઇ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now